નવી દિલ્હી, તા. 31 : કે જી બેસિનમાં ઓએનજીસીના બ્લૉકમાંથી ગૅસની કહેવાતી તફડંચી બદલ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પાસેથી 2.81 અબજ ડૉલરની કેન્દ્ર સરકારની માગથી ઉદ્ભવેલા વિવાદમાં મધ્યસ્થી ઉકેલ શોધવા પ્રેસ કાઉન્સિલ અૉફ ઈન્ડિયાના ચૅરપર્સન અને આઠમા કેન્દ્રીય વેતન પંચનાં વડા....