દેશનો વિકાસદર 7.5 ટકાથી ઊંચો નોંધાય તેવી શક્યતા હોવાનું જણાવતાં એઆઈએઆઈના પ્રેસિડેન્ટ
મુંબઈ, તા. 17 : એમવીઆઈઆરડીસી વર્લ્ડ ટ્રેડ સેન્ટર મુંબઈના ચૅરમૅન અને અૉલ ઇન્ડિયા ઍસોસિયેશન અૉફ ઇન્ડસ્ટ્રીઝ (એઆઈએઆઈ)ના પ્રેસિડેન્ટ ડૉ. વિજય કાલંત્રીએ રશિયન ક્રૂડ પર ટેરિફ મુક્તિની ભારતીય ઉદ્યોગો પર અસરો અંગે બોલતાં જણાવ્યું કે, એમએસએમઈ, ઉત્પાદન એકમો અને....