• રવિવાર, 11 ઑક્ટોબર, 2026

રશિયાએ યુક્રેન ઉપર છોડયા ખતરનાક ગ્લાઈડ બૉમ્બ

જપોરિજિયા વિસ્તારમાં હુમલાથી 15નાં મૃત્યુ

મોસ્કો, તા. 10 : રશિયાએ યુક્રેન ઉપર વધુ એક ભીષણ હુમલો કર્યો છે. આ હુમલામાં 15 લોકોના મૃત્યુ થયા છે. રશિયએ હુમલો યુક્રેનના જપોરિજિયા વિસ્તારમાં કર્યો હતો તેમજ ટ્રમ્પ દ્વારા ડીઝલ સમજૂતીની ઘોષણાના દિવસ બાદ યુક્રેની વિસ્તારને નિશાને લેવામાં આવ્યો છે. અગાઉ યુક્રેને ચેતવણી આપી કે અમેરિકા અને રશિયા વચ્ચે ડીઝલ.....