• રવિવાર, 13 સપ્ટેમ્બર, 2026

મતભેદો વિવાદ ન બનવા જોઈએ : જિનપિંગને મોદીનો સંદેશ

નવી દિલ્હી, તા.12 : બ્રિક્સ શિખર સંમેલનનાં ઉપલક્ષ્યમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનનાં રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી અને આમાં મોદીએ પરસ્પર વિશ્વાસ માટે સન્માન, સંવેદનશીલતા અને પારસ્પરિક હિતનો મંત્ર......