રાજ્યોમાં સત્તાની રસાકસી
વિશેષ
પ્રતિનિધિ તરફથી
નવી દિલ્હી તા. 12 : દેશના રાજકારણ અને મુત્સદ્દીગીરી માટે શનિવારનો દિવસ અનેક દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ રહ્યો. રાજધાની નવી દિલ્હીમાં વિશ્વના ઉભરતા અર્થતંત્રોની બ્રિક્સ શિખર પરિષદ ભારતની કૂટનીતિક સક્રિયતાનું કેન્દ્ર.....