શિખર બેઠક પૂર્વે ભારતની કૂટનીતિક જીત : મળ્યો ચીનનો સાથ : રાતભર ચર્ચા ચાલી
નવી દિલ્હી, તા. 12 : રાજધાનીમાં બ્રિક્સ શિખર સંમેલન શરૂ થવાથી પહેલાં જ ભારતને મોટી કૂટનીતિક સફળતા મળી હતી. બ્રિક્સના સભ્ય દેશોમાં સંયુક્ત ઘોષણાપત્ર જારી કરવા પર સહમતી સધાઈ હતી. ઉપરાંત ઘોષણાપત્રમાં 2025ના પહેલગામના નાપાક આતંકી......