• રવિવાર, 13 સપ્ટેમ્બર, 2026

પીઓપીના વિકલ્પ તરીકે લોકપ્રિય બન્યા ગોમય ગણેશ

પ્રદૂષણ ફેલાય અને ગૌસંવર્ધન, ગ્રામીણ રોજગારીને પણ પ્રોત્સાહન 

મુંબઈ, તા. 12 : ગણેશોત્સવમાં પ્લાસ્ટર અૉફ પૅરિસની બનેલી મૂર્તિઓથી વિસર્જન બાદ પ્રદૂષણ ફેલાતું હોવાનો વિવાદ વર્ષોથી છે, એના વિકલ્પમાં માટીની મૂર્તિઓના સૂચનો આવ્યા પરંતુ એમાં ખાસ કંઇ થયું નહીં, હજુએ સાર્વજનિક ગણેશોત્સવમાં પીઓપીની......