• રવિવાર, 13 સપ્ટેમ્બર, 2026

એક તરફી ટેરિફ નહીં ચાલે : બ્રિક્સના દેશોએ વ્યક્ત કરી ચિંતા

નવી દિલ્હી, તા. 12 : ભારતે `અધ્યક્ષ દેશ' તરીકે અલગ - અલગ પક્ષો વચ્ચે  વાતચીત જારી રાખી અને સહિયારી સહમતી સાધવાનો સફળ પ્રયાસ કર્યો હતો. બ્રિક્સ દેશોએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સીધા નિશાન બનાવતાં.....