• રવિવાર, 13 સપ્ટેમ્બર, 2026

યુએસ ઓપનની ફાઇનલમાં આજે ઝ્વેરેવ અને શેલ્ટન વચ્ચે ટક્કર

ઝ્વેરેવે પાસે બીજી મેજર ટ્રૉફી જીતવાની શાનદાર તક, શેલ્ટન પહેલીવાર કોઈ ગ્રાન્ડ સ્લેમની ફાઇનલમાં

નવી દિલ્હી, તા.12 : યુએસ ઓપન ટેનિસની મેન્સ સિંગલ્સ ફાઇનલ જર્મનીના વર્લ્ડ નંબર-1 ખેલાડી એલેક્ઝાન્ડર ઝ્વેરેવ અને અમેરિકાના બેન શેલ્ટન વચ્ચે રવિવારે ન્યૂયોર્કના આર્થર એશ સ્ટેડિયમમાં રમાશે. શુક્રવારે રમાયેલી સેમિફાઇનલ મેચોમાં ઝ્વેરેવે.....