• રવિવાર, 13 સપ્ટેમ્બર, 2026

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે આજે પ્રથમ T20 મૅચ, સંજુના કમબેક પર સસ્પેન્સ

ટીમને બેલેન્સ કરવા નીતિશ અથવા શિવમમાંથી કોઈને એકને રમાડવામાં આવી શકે

નવી દિલ્હી, તા.12 : ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ મેચોની ટી20 સિરીઝની પ્રથમ મેચ 13 સપ્ટેમ્બરને રવિવારે દિલ્હીનાં અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાશે. મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7.30 વાગ્યાથી......