• રવિવાર, 13 સપ્ટેમ્બર, 2026

જીવિત છે લાદેનનો પુત્ર હમઝા?

અલ કાયદાએ જારી કર્યો એક નવો વીડિયો

નવી દિલ્હી, તા.12 : અમેરિકામાં ટ્વિન ટાવર ઉપર 9/11નાં હુમલાની 2પમી વરસીએ અલકાયદાની સત્તાવાર મીડિયા પાંખ અસ-સહાબએ હમઝા બિન લાદેનનો એક વીડિયો જારી કર્યો છે. હમઝા અલકાયદાનાં સંસ્થાપક....