• રવિવાર, 13 સપ્ટેમ્બર, 2026

ગણેશોત્સવ પહેલા સૂકામેવાના વેચાણમાં 20 ટકાનો ઉછાળો

તહેવારોમાં આરોગ્યની જાળવણી માટે બદામ જેવા ન્યુટ્રીયન્ટનું સેવન વધારવાની આરોગ્ય નિષ્ણાતોની ભલામણ      

કલ્પેશ શેઠ તરફથી 

મુંબઇ, તા 12 : ગણપતિ બાપ્પાને સત્કારવા સજ્જ થયેલા મહારાષ્ટ્રવાસીઓ દ્વારા મીઠાઇ, ફૂલ તથા ડેકોરેશનની સાથે સૂકામેવાની ખરીદીમાં પણ 20 ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો છે. જો કે વધારે પડતી મીઠાઇ અને મોદકના....