મુંબઈગરાઓએ પ્રીમિયમ પેસ્ટલ અને વિદેશી ફૂલો ખરીદતા બજારમાં ભાવ સ્થિર રહ્યા
મુંબઈ, તા. 12 : ગણપતિના સ્વાગત માટે મુંબઈ અને થાણેની બજારો વિવિધ રંગ અને સુગંધના ફૂલોથી છવાઈ ગઈ છે. આ વખતે ગણેશજીના મખરની સજાવટમાં ગલગોટા અને સેવંતીના પરંપરાગત ફૂલો સાથે મુંબઈગરાએ પ્રીમિયમ.....