પાકિસ્તાને ત્રીજી ટેસ્ટ મૅચમાં ઇંગ્લૅન્ડને જીતવા માટે 130 રનનો લક્ષ્યાંક આપ્યો'તો
નવી દિલ્હી, તા.12 : ઇંગ્લેન્ડે ત્રણ ટેસ્ટ મેચની સીરિઝમાં પાકિસ્તાનનો વ્હાઇટવોશ કર્યો છે. ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમે ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચમાં પાકિસ્તાનને 8 વિકેટે હરાવ્યું હતું. ઇંગ્લેન્ડની બીજી ઇનિંગમાં કેપ્ટન જો રૂટ.....