• રવિવાર, 13 સપ્ટેમ્બર, 2026

`ઈસ્લામિક નાટો'માં પડી ગઈ મોટી તિરાડ !

સાઉદી-પાકિસ્તાન-તુર્કીનાં જોડાણમાં ભંગાણ, એક મહિનામાં ફુગ્ગો ફૂટયો

નવી દિલ્હી, તા. 12 : સાઉદી અરેબિયા અને પાકિસ્તાન વચ્ચે થયેલા કહેવાતા `ઇસ્લામિક નાટો' અથવા `મક્કા પેક્ટ'નું ભવિષ્ય મહિનો પૂરો થતાં જોખમમાં મુકાઈ ગયું છે. ગત 7 ઓગસ્ટે મક્કામાં સાઉદી.....