એવરેસ્ટ અને લાલજી ગોધુ કંપનીને હિંગ ન વેચવાનો એફએસએસએઆઈનો આદેશ
નવી દિલ્હી, તા. 29 (પીટીઆઈ) : દેશમાં અન્ન અંગેની નિયામક સંસ્થા- ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્સ અૉથોરિટી અૉફ ઇન્ડિયાએ એવરેસ્ટ ફૂડ પ્રોડક્ટ્સ પ્રા. લિમિટેડ અને લાલજી ગોધુને હિંગ વેચવાની મનાઈ ફરમાઈ છે. આ બંને કંપનીનો હિંગનો પાઉડર નબળી ગુણવત્તાનો હોવાનું જણાવીને આ આદેશ આપવામાં આવ્યો છે. ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ અૉથોરિટી અૉફ ઇન્ડિયા - એફએસએસએઆઇ....