• સોમવાર, 03 ઑગસ્ટ, 2026

કૉમનવેલ્થમાં ભારતનો દબદબો : મહિલા બૉક્સર્સનો ગોલ્ડન પંચ

પ્રીતિ પંવાર, જેસ્મિન, સાક્ષી ચૌધરી, પ્રિયા અને અરુંધતિએ સુવર્ણ ચંદ્રક જીત્યાં

ગ્લાસગો, તા. 1 : કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતીય ખેલાડીઓએ શનિવારને ઐતિહાસિક બનાવ્યો હતો. મહિલા બેક્સરોએ પુરો દિવસ રિંગમાં દબદબો જાળવી રાખ્યો હતો અને પાંચ ગોલ્ડ તેમજ એક સિલ્વર મેડલ.....