ખાનગી કંપની સ્કાઈરૂટ ઍરોસ્પેસ દ્વારા રોકેટ વિક્રમ-1 અવકાશમાં છોડાયું
નવી દિલ્હી, તા. 18 : ભારતીય અવકાશના ઈતિહાસમાં શનિવારનો દિવસ સીમાચિહ્નરૂપ બની રહ્યો. દેશની પ્રથમ ખાનગી અવકાશ કંપની ‘સ્કાઈરૂટ એરોસ્પેસ’ દ્વારા ભારતનું પ્રથમ ખાનગી ઓર્બિટલ રોકેટ વિક્રમ-1 લોન્ચ.....