• ગુરુવાર, 17 સપ્ટેમ્બર, 2026

રામ મંદિર દાનની ચોરી : પ્રાયશ્ચિત માટે 10 દિવસનું શુદ્ધીકરણ અનુષ્ઠાન

નવી દિલ્હી,તા.18 : અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે રામ મંદિરમાં કથિત ચઢાવાની ચોરી માટે પ્રાયશ્ચિત કરવા અને ભગવાન પાસે ક્ષમા માગવા માટે અયોધ્યામાં 10 દિવસીય શુદ્ધિકરણ અનુષ્ઠાન......