• શુક્રવાર, 31 જુલાઈ, 2026

બાંગ્લાદેશમાં ભગવાન રામની વિરાટ પ્રતિમા બનાવનાર યુવકની ધરપકડ

લઘુમતી સમુદાયનો આક્રોશ : ખોટી રીતે હવાલાના કેસમાં ફસાવી દેવાયાનો આરોપ

નવી દિલ્હી, તા.18 : બાંગ્લાદેશમાં ભગવાન શ્રીરામની 81 ફૂટ ઉંચી એક વિશાળ પ્રતિમાનું નિર્માણ કરાવતા એક હિન્દુ યુવકની ધરપકડ બાદ ભારે મોટી ધમાલ મચી ગઈ છે. યુવકનું નામ હરિદાસ ચંદ્ર......