2030 સુધી વેપાર 35 હજાર કરોડ કરવાનું લક્ષ્ય
નવી દિલ્હી, તા. 11
: લગભગ ચાર દાયકા પછી કોઈ ભારતીય વડાપ્રધાનનો ન્યૂઝીલેન્ડ પ્રવાસ બન્ને દેશ માટે ફળદાયી,
ઐતિહાસિક સાબિત થયો છે. ઓકલેન્ડમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ન્યૂઝીલેન્ડના
વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સન વચ્ચે મુલાકાત બાદ બે દેશ વચ્ચે કુલ 10 મોટા સમજૂતી કરાર
અને આઠ મોટી ઘોષણા થઈ....