• શુક્રવાર, 17 જુલાઈ, 2026

ગિરનાર ઉપર બાળનો કાળ બન્યો સિંહ

ગિરનાર સીડીના ઈતિહાસમાં પહેલી વખત બની ઘટના

જૂનાગઢ, તા. 11 : ગિરનારના દર્શને આવેલા ખેડાના પરિવારના 11 વર્ષના બાળકને પરિવારની નજર સામે જ સિંહે ઉપાડી જઈ ફાડી ખાતા અરેરાટી ફેલાઈ છે. ગિરનાર સીડીના ઈતિહાસમાં પહેલી વખત બનેલી આવી ઘટનાથી યાત્રિકોમાં પણ ફફડાટ ફેલાયો છે. આજે વહેલી સવારે ગિરનાર પર્વતના 50 પગથિયે આ ઘટના બની હતી. જેમાં....