• ગુરુવાર, 18 જૂન, 2026

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન: 2027માં સપનું થશે સાકાર

માત્ર મુસાફરી નહીં, દેશની આર્થિક ભૂગોળ બદલશે હાઇ સ્પીડ કોરિડોર

શ્રીરામ જોશી તરફથી

નવી દિલ્હી, તા. 13: ભારતીય રેલવે હંમેશાથી દેશની જીવાદોરી રહી છે, પરંતુ હવે આ માત્ર પ્રવાસનું સાધન જ નહીં, પણ વિકાસની દિશા નક્કી કરતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બની રહ્યું છે. આ જ બદલાવની સૌથી મોટી મિસાલ છે મુંબઈ-અમદાવાદ હાઇ-સ્પીડ રેલ કોરિડોર, જેને ભારતના રેલ ઇતિહાસમાં એક નવી શરૂઆત માનવામાં આવી રહી....