• રવિવાર, 07 જૂન, 2026

શિક્ષણપ્રધાન રાજીનામું નહીં આપે તો દેશભરમાં પ્રદર્શન કરશે કોકરોચ

અમેરિકાથી આવેલા અભિજિત દીપકેના નેતૃત્વમાં જંતર-મંતર ખાતે હજારો યુવાનો ઉમટયા

નવી દિલ્હી, તા.6 : ઓનલાઈન- સોશિયલ મીડિયા સનસનાટી બની ગયેલી કોકરોચ જનતા પાર્ટી(સીજેપી)એ હવે જમીન ઉપર પણ પોતાનાં અભિયાનનો આગાઝ કરી દીધો છે. સીજેપીનાં સ્થાપક અભિજીત દીપકે અમેરિકાથી......