• સોમવાર, 25 મે, 2026

ભારત-અમેરિકા મહત્ત્વપૂર્ણ ભાગીદાર, ટ્રમ્પ-મોદી વચ્ચે ગાઢ મિત્રતા : રૂબિયો

મોદીને વૉશિંગ્ટનનું નિમંત્રણ : હોર્મુઝ ખોલવા પર ભાર 

નવી દિલ્હી, તા. 23 : મધ્ય-પૂર્વનાં યુદ્ધને પગલે સર્જાયેલી વૈશ્વિક કટોકટી વચ્ચે ભારતના ચાર દિવસના પ્રવાસે આવી પહોંચેલા અમેરિકાના વિદેશપ્રધાન માર્કો રૂબિયો અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેની બેઠકમાં બન્ને દેશ વચ્ચે સંરક્ષણ, પશ્ચિમ એશિયાના સંકટ, વ્યાપાર અને નવી ટેક્નોલોજી સહિતના મહત્ત્વના મુદ્દે વાતચીત થઈ.....