• સોમવાર, 25 મે, 2026

અમેરિકા-ઈરાન વચ્ચે 60 દિવસનો સંઘર્ષ વિરામ

ટ્રમ્પની સુરક્ષા અધિકારીઓ સાથે બેઠક : મુનીરના છેલ્લી ઘડીના પ્રયાસ

વૉશિંગ્ટન, તા. 23 : મોડી રાત્રે મળતા અહેવાલો પ્રમાણે ઈરાન-અમેરિકા વચ્ચે 60 દિવસના સંધર્ષ વિરામની સમજૂતી થઈ છે, આ પહેલા અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ સમજૂતી થાય નહીં ત્યાં સુધી યુદ્ધનું જોખમ ટળવાનું નથી. જો શાંતિ સમજૂતીની વાતચીત આખરી નિષ્કર્ષ ઉપર નહીં પહોંચે તો અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન....