અગ્નિ મિસાઈલના નવા અવતારનું સફળ પરીક્ષણ
નવી દિલ્હી, તા. 9 :
ભારતીય રક્ષા ક્ષેત્ર માટે એક મોટા અને શાનદાર અહેવાલ સામે આવ્યા છે. ભારતે શનિવારે
મલ્ટીપલ ઈન્ડિપેન્ડેન્ટલી ટાર્ગેટેબલ રી-એન્ટ્રી વ્હીકલ (એમઆઈઆરવી) ટેક્નીકથી સજ્જ
એડવાન્સ અગ્નિ મિસાઈલનું સફળ પરીક્ષણનું એલાન કર્યું છે. આ સફળતા દેશની રણનીતિક રક્ષા
ક્ષમતાઓને એક નવી ઉંચાઈએ લઈ....