• મંગળવાર, 12 મે, 2026

હજ યાત્રિકોની રૂા. 7000ની સ્માર્ટવોચ બની શોભાનો ગાંઠિયો

ફરજિયાત ઈમર્જન્સી ઉપકરણ ટ્રેકિંગ કરવામાં નિષ્ફળ, વિમાન ભાડાંમાં રૂા. 10 હજારનો વધારો

નવી દિલ્હી, તા. 9 : એપ્રિલના અંતમાં જ્યારે હજ યાત્રાળુઓ માટે વિમાનના ભાડામાં અચાનક  રૂા. 10,000નો વધારો જાહેર કરવામાં આવ્યો, ત્યારે ભારતભરના હજ યાત્રિકો ખરેખર કઈ બાબતો માટે ચૂકવણી કરી રહ્યા છે તે અંગે મોટી ચર્ચા શરૂ થઈ. આ દરમિયાન રૂા.7,000ની કિંમતની જીપીએસથી સજ્જ સ્માર્ટવોચ તપાસના ઘેરામાં આવી.....