• રવિવાર, 03 મે, 2026

ગૅસ સંકટમાં રાહતની આશા

45 હજાર ટન ગૅસ લઈને ભારતનું સુપરટેન્કર હોર્મુઝમાંથી પસાર થવા તૈયાર

નવી દિલ્હી, તા.2: ઈરાન-અમેરિકા યુદ્ધનાં હિસાબે બંધ થયેલા હોર્મુઝ જળમાર્ગનાં કારણે દુનિયાભરમાં એલપીજીની ભારે કટોકટી સર્જાઈ ગઈ છે. ભારતમાં પણ આ સંકટની આગ આમજનતાને દઝાડવા લાગી છે. હાલમાં જ સરકારે પ કિલોનાં નાના ગેસ સિલિન્ડરની કિંમતમાં 261 રૂપિયા અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં આશરે.....