• મંગળવાર, 12 મે, 2026

ભાજપના સૌથી બુઝુર્ગ નેતા માખનલાલને ભેટયા મોદી

કોલકાતા, તા. 9 : પશ્ચિમ બંગાળમાં શનિવારે શપથગ્રહણ સમારોહ દરમ્યાન એક ધ્યાન ખેંચનારું દૃશ્ય જોવા મળ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના સૌથી બુઝુર્ગ કાર્યકર માખનલાલ સરકારને પગે લાગી, શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. મોદી 98 વર્ષીય સરકારને ભેટયા પણ હતા. માખનલાલ 1952માં ડો. શ્યામાપ્રસાદ મુખરજી સાથે....