• મંગળવાર, 12 મે, 2026

રાજસ્થાન સામે ગિલની 84 રનની કેપ્ટન ઇનિંગથી ગુજરાતના 4 વિકેટે 229

સાઇ સુદર્શનની અર્ધસદી: બ્રિજેશ શર્માની 2 વિકેટ 

જયપુર તા. 9: શુભમન ગિલની 84 રનની કેપ્ટન ઇનિંગની મદદથી રાજસ્થાન રોયલ્સ સામે ગુજરાત ટાઇટન્સે 20 ઓવરમાં 4 વિકેટે 229 રનનો મજબૂત સ્કોર નોંધાવ્યો હતો. ગિલ 44 દડામાં 9 ચોક્કા-3 છક્કાથી 84 રને આઉટ થયો હતો. તેના અને સાઇ સુદર્શન વચ્ચે પહેલી વિકેટમાં 66 દડામાં 118 રનની ઝડપી ભાગીદારી થઇ.....