• મંગળવાર, 12 મે, 2026

મુંબઈના મેયરને પહેલી વખત રૂા. 250 કરોડનું વિકાસ ભંડોળ

મુંબઈ, તા. 9 : મુંબઈ મહાપાલિકાના 2026-27ના કુલ રૂા. 80,952 કરોડના બજેટના ખર્ચની બાજુ શુક્રવારે પાલિકા મહાસભામાં મંજૂર કરવામાં આવી હતી. બજેટમાં ફેરફાર કરીને પરંપરા મુજબ મેયરને પણ વિકાસભંડોળ તરીકે રૂા. 250 કરોડનું ભંડોળ આપવામાં આવ્યું છે. અત્યાર સુધીના ઈતિહાસમાં આ સૌથી વધુ રકમ છે. દરમિયાન.....