• મંગળવાર, 12 મે, 2026

દિલ્હી કૅપિટલ્સની સિઝન સમાપ્ત : દિલ્હીના કપ્તાન અક્ષર પટેલનો સ્વીકાર

નવી દિલ્હી, તા.9: દિલ્હી કેપિટલ્સનો શુક્રવારે રમાયેલા મેચમાં કોલકતા નાઇટ રાઇડર્સ વિરુદ્ધ 8 વિકેટે કારમો પરાજય થયો હતો. આ હારથી દિલ્હીનો કપ્તાન અક્ષર પટેલ ઘણો નિરાશ છે. તેણે સ્વીકાર્યું કે હવે અમારી સફર સમાપ્ત થઇ છે. નવી સીઝનની તૈયારી કરશું. અક્ષર પટેલે કહ્યું અમારા માટે હવે શું ભુલો થઇ તે વિશે વિચારવાનો....