• મંગળવાર, 12 મે, 2026

સોશિયલ મીડિયા પર નિયંત્રણ માટે સમિતિ બનાવાઈ

ડીજીપીની અધ્યક્ષતામાં કાયદો અને ન્યાય સહિતના વિભાગો કામ કરશે

મુંબઈ, તા. 9 : સોશિયલ મીડિયાના દુરુપયોગ પર નિયંત્રણ મૂકવા માટે સરકારે એક સમિતી રચી છે જેના અધ્યક્ષ ડીજીપી (ડિરેક્ટર જનરલ અૉફ પોલીસ) હશે. આ સમિતિમાં કાયદો અને ન્યાય વિભાગ, ઈન્ફોર્મેશન એન્ડ ટૅક્નોલોજી વિભાગ તથા મહિલા અને બાલ વિકાસ વિભાગના મુખ્ય સચિવ, સભ્યો તરીકે કામ.....