કાલે સોમનાથ અમૃત મહોત્સવમાં સહભાગી બનશે : વડોદરામાં સરદાર ધામ હૉસ્ટેલનું ઉદ્ઘાટન કરશે
અમદાવાદ, તા. 9 : વડાપ્રધાન
નરેન્દ્ર મોદી 10-11 મે, ના ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. તેઓ 10 મેના મોડી રાત્રે
જામનગર, ગુજરાત પહોંચશે. 11 મેના આશરે સવારે 10:15 વાગ્યે સોમનાથ મંદિર ખાતે સોમનાથ
અમૃત મહોત્સવમાં સહભાગી થશે. ત્યારબાદ વડાપ્રધાન વડોદરા જશે, જ્યાં તેઓ આશરે સાંજે
6 વાગ્યે સરદારધામ....