• રવિવાર, 03 મે, 2026

ગાયકવાડને કારણે મુંબઈનો પરાજય

ચેન્નાઈનો આઠ વિકેટથી વિજય

ચેન્નાઈ, તા. 02: કૅપ્ટન રૂતુરાજ ગાયકવાડના 48 બોલમાં નૉટઆઉટ 67 રનના કારણે ચૈન્નઈએ મુંબઈને આઠ વિકેટથી હરાવી દીધું હતું. જેને કારણે મુંબઈ ટુર્નામેન્ટના પ્લઓફ રાઉન્ડમાંથી બહાર ફેંકાઈ જવાની શક્યતા વધી ગઈ છે. ચૈન્નઈના ખેલાડી કાર્તિક શર્માએ નોટઆઉટ 54 રન ફટકાર્યા હતા. ચૈન્નઈએ 18.1 ઓવરમાં બે વિકેટ ગુમાવીને.....