• શુક્રવાર, 12 જૂન, 2026

કેરલમમાં જીત બાદ કૉંગ્રેસમાં સીએમ પદ માટે મહાભારત!

કેરલમ, તા. 9 : કેરલમ વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય જીત બાદ હવે કોંગ્રેસ માટે મુખ્યમંત્રીની પસંદગી કરવી કાંટાળા તાજ સમાન બની ગઈ છે. શુક્રવારે આખા રાજ્યમાં હજારો કોંગ્રેસ કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને વિરોધ પક્ષના નેતા વી. ડી. સતીશનને જ મુખ્યમંત્રી બનાવવાની માગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. એક તરફ વી. ડી. સતીશન....