• મંગળવાર, 12 મે, 2026

આરસીબી અને એમઆઇ વચ્ચે આર યા પાર મુકાબલો

વધુ એક હારથી મુંબઇ પ્લેઅૉફ બહાર થશે : આરસીબી પાસે ટેબલ ટોપરની તક

રાયપુર, તા. 9 : મુંબઇ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ વચ્ચેની ટક્કર હંમેશાં રસપ્રદ રહી છે. હેડ ટૂ હેડ એમઆઇનું પલડું ભારે છે. જો કે પાછલી કેટલીક સીઝનથી આરસીબીનો દબદબો જોવા મળી રહ્યો છે. 2021 બાદથી આરસીબીએ આઠમાંથી છ મુકાબલા જીત્યા છે. હવે રાયપુરમાં બન્ને ટીમ આમને-સામને....