• મંગળવાર, 12 મે, 2026

અમેરિકા-ઈરાન વચ્ચે કોઈપણ સમયે શાંતિ સમજૂતીની આશા

ઈરાનને શત્ર ખરીદીમાં મદદ કરનારા ચીન સહિત 10 વ્યક્તિ અને કંપનીઓ ઉપર અમેરિકાનો પ્રતિબંધ

નવી દિલ્હી, તા. 9 : ઈરાન અને અમેરિકાનું યુદ્ધ હવે કોઈપણ સમયે અટકે તેવી આશા બતાવતો સંકેત ખુદ અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યો છે. જો કે ટ્રમ્પનાં કોઈ શબ્દો ઉપર ભરોસો થઈ શકે નહીં તેમ છતાં ટ્રમ્પનાં કહેવા અનુસાર તેમને આશા છે કે, વોશિંગ્ટનનાં શાંતિ સમજૂતીનાં પ્રસ્તાવ ઉપર રાત સુધીમાં ઈરાનનો પ્રત્યુત્તર....