મુંબઈ, તા. 9 (પીટીઆઇ) : ટીસીએસમાં જાતીય સતામણી અને ધાર્મિક અત્યાચારના કેસના આરોપી નિદા ખાનને આશરો આપવા દબાણ કરવા બદલ મહારાષ્ટ્રના કૅબિનેટ પ્રધાન અને શિવસેનાના નેતા સંજય શિરસાટે એમઆઈએમના નેતા ઇમ્તિયાઝ જલીલની ટીકા કરી છે. શિરસાટે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે નિદા....