• મંગળવાર, 12 મે, 2026

ઓરેન્જ ગેટ પ્રકલ્પમાં 250 મીટરની ભૂગર્ભ સડક સુરંગ પૂર્ણ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 9 : મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ અૉથોરિટીએ દક્ષિણ મુંબઈમાં ઓરેન્જ ગેટ સુધી સડક સુરંગ પરિયોજના હેઠળ મહત્ત્વની ઇજનેરી સિદ્ધિ હાંસલ કરી છે. એમએમઆરડીએએ અત્યાધુનિક સ્લરી શિલ્ડ ટનલ બોરિંગ મશીન ટેક્નૉલૉજીનો ઉપયોગ કરીને લગભગ 250 મીટર ભૂગર્ભ સુરંગના નિર્માણનું કાર્ય સફળતાપૂર્વક.....