• મંગળવાર, 12 મે, 2026

વાશી માર્કેટમાં જાંબુની જોરદાર આવકથી ભાવ ઘટવાની શક્યતા

મુંબઈ, તા. 9 : મોસમી ફળ જાંબુની વાશીની એપીએમસી ફળ બજારમાં આવક શરૂ થઈ ગઈ છે. કોંકણ અને મહારાષ્ટ્ર-ગોવા સરહદ નજીકના ભાગમાંથી જાંબુની આવક વધવા લાગી હોવાથી ભાવમાં પણ ઘટાડો થયો છે. આગામી કેટલાક દિવસોમાં સ્થાનિક વિસ્તારોના જાંબુ બજારમાં આવવા લાગતાં ભાવ હજી ઘટવાની શક્યતા.....