વધુ એક હારથી સીએસકેની આશા ધૂંધળી બનશે
એલએસજી જીતનો ક્રમ જાળવી
રાખવા માગશે
ચેન્નાઇ, તા. 9: પોઇન્ટ
ટેબલ પરની 6 નંબરની ટીમ ચેન્નાઇ સુપર કિંગ્સે તેની પ્લેઓફની આશા જીવંત રાખવા માટે રવિવારના
પહેલા મેચમાં છેલ્લા નંબરની ટીમ લખનઉ સુપર જાયન્ટસ સામે હરહાલમાં વિજય હાંસલ કરવો પડશે.
એલએસજીને તેના પાછલા મેચમાં આરસીબી વિરુદ્ધ સારો વિજય પ્રાપ્ત થયો છે, આમ છતાં તેના
માટે હવે....