• રવિવાર, 03 મે, 2026

અમેરિકા - ઈરાન વચ્ચે ફરી યુદ્ધના ભણકારા

ટ્રમ્પની બળપ્રયોગની `અંતિમ' ધમકી તેહરાને કહ્યું, અમે જવાબ આપવા તૈયાર, યુદ્ધ ફરી શરૂ થઈ શકે છે

નવી દિલ્હી, તા. 2 : ઈરાન અને અમેરિકા વચ્ચે નવેસરથી યુદ્ધ ફાટી નીકળે તેવાં એંધાણ છે. એક તરફ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને `અંતિમ' ધમકી આપી છે, તો ઈરાને પણ વળતો વાર કર્યો છે. ટ્રમ્પે `અંતિમ' ચેતવણી આપતાં કહ્યું હતું કે, માનવીય દૃષ્ટિકોણથી સૈન્ય વિકલ્પ અપનાવવા નથી માગતા, પરંતુ ઈરાન નહીં માને તો....