• રવિવાર, 03 મે, 2026

બારમાનું મુંબઈનું પરિણામ 90.08 ટકા, મહારાષ્ટ્રનું કુલ પરિણામ 89.79 ટકા

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 2 : મહારાષ્ટ્ર રાજ્ય માધ્યામિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ મંડળ દ્વારા ગત માર્ચમાં લેવામાં આવેલી પરીક્ષાનું પરિણામ 89.79 ટકા આવ્યું છે. બધા વિભાગીય મંડળોમાં વિદ્યાર્થિનીઓ 93.15 ટકા અને વિદ્યાર્થીઓ 86.80 ટકા ઉત્તીર્ણ થયા છે. મુંબઈ ડિવિઝનમાં ઉત્તીર્ણ થનારા વિદ્યાર્થીઓની કુલ ટકાવારી 90.08 ટકા રહી....