• રવિવાર, 03 મે, 2026

લખનઊ માટે ગૂડ ન્યૂઝ : 8.50 કરોડનો ખેલાડી ટીમમાં જોડાયો

જોશ ઇંગ્લિશે ટીમ સાથે પ્રેક્ટિસ શરૂ કરી : ચાર મેના મૅચ માટે ઉપલબ્ધ

નવી દિલ્હી, તા. 2 : આઇપીએલ 2026માં ફોર્મની પરેશાનીનો સામનો કરી રહેલા લખનઉ સુપર જાયન્ટ્સ માટે સારા સમાચાર સામે આવ્યા છે. ચાર મેના રોજ થનારા આગામી મુકાબલા પહેલા જોશ ઇંગ્લિશ ટીમ સાથે જોડાયો છે અને મેચમાં પસંદગી માટે ઉપલબ્ધ રહેશે. ઇંગ્લિશે નિલામી પહેલાં જ ફ્રેન્ચાઇઝીને બતાવી દીધું હતું કે પોતાના....