નવી દિલ્હી, તા.2: દક્ષિણ દિલ્હીનાં ગ્રીન પાર્ક વિસ્તારમાં આજે એક ન્યાયધીશે આપઘાત કરી લેતા ખળભળાટ મચી ગયો હતો. 30 વર્ષીય અમન કુમાર શર્મા કડકડડૂમા કોર્ટમાં જિલ્લા વિધિ સેવા પ્રાધિકરણનાં સચિવ તરીકે કાર્યરત હતાં અને તેમનો મૃતદેહ તેમનાં આવાસમાંથી મળી આવ્યો હતો. પ્રાથમિક જાણકારી અનુસાર તેમણે ગળાફાંસો ખાઈને....