• રવિવાર, 03 મે, 2026

સૂર્યવંશીને આઉટ કરવાની ઉજવણી ભારે પડી : જેમિસનને દંડ

ઉશ્કેરણીજનક ઉજવણી બદલ એક ડિમેરિટ અંક જોડવામાં આવ્યો

નવી દિલ્હી, તા. 2 : આઇપીએલ 2026માં કાઇલ જેમિસનની એક હરકત તેના ઉપર ભારે પડી છે. રાજસ્થાન રોયલ્સ સામે શુક્રવારે રમાયેલા મુકાબલામાં દિલ્હી કેપિટલ્સના ફાસ્ટ બોલરને આઇપીએલ આચાર સંહિતાના ઉલ્લંઘનનો દોષિત માનવામાં આવ્યો છે. આઈપીએલ તરફથી જાહેર કરવામાં આવેલા સત્તાવાર નિવેદન અનુસાર....