નવી દિલ્હી, તા. 2 : છત્તીસગઢમાં આવેલા કાંકેરમાં આઇઇડી બ્લાસ્ટમાં શનિવારે ચાર જવાન શહીદ થયા હતા તેમજ એક જવાનને ઈજા પહોંચી હોવાના અહેવાલ સામે આવ્યા હતા. આ વિસ્ફોટ આઇઇડીને નિક્રિય કરતા સમયે થયો હતો. જેમાં જવાનોને પહેલા તો તાકીદે ઉપચાર માટે હોસ્પિટલે લઈ જવામાં આવ્યા....