ટીએમસી નેતાઓ દ્વારા હત્યા અને ઘર સળગાવવાની ધમકી મળતી હોવાનો આરોપ
કોલકાતા, તા. 2 : પશ્ચિમ
બંગાળમાં બે વિધાનસભા સીટના 15 બૂથ ઉપર બીજી મેના રોજ ફરીથી મતદાન થયું હતું. આ દરમિયાન
ફાલ્ટામાં હિંસાનો બનાવ બન્યો હતો. જાણકારી અનુસાર ફાલ્ટામાં ટીએમસી અને ભાજપના કાર્યકરો
વચ્ચે ઘર્ષણ થયું હતું. બાદમાં લોકોને વિખેરવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. આમ
તો ફાલ્ટામાં ફરીથી....